Monday, 10 December 2012

CAL LAB PROJECT

CAL LAB PROJECT અંતર્ગત IL &FS  દ્વારા પાંચ સ્કૂલ વચ્ચે એક  સ્કૂલ કો - ઓર્ડિનેટર  ની નિમણુંક કરવામાં  આવી છે . CAL  LAB  PROJECT   અંતર્ગત IL &FS  દ્વારા દરેક  સ્કૂલને  COMPUTER  LAB  આપવામાં આવી  છે . આ  લેબ માં  11 pc  તેમજ 1 LCD , 1 PRINTER ,1SCANNER ,1PROJECTER  તેમજ  1 BIASAG  , 32 CHAIR  , 13 TABLE , નેટ CONNECTION  વગેરે સુવિધાથી સજ્જ COMPUTER આપવામાં આવી છે . તેમજ  બાળકોને ઉપયોગી થાય તે માટે E-CONTANT પૂરું પાડવામાં આવ્યું છે . આ E-CONTANT દ્વારા બાળકો પોતાના વિષયની વસ્તુ જલ્દી યાદ રહી જાય છે . આ ઉદેશથી E-CONTANT આપવામાં આવ્યું છે .

No comments:

Post a Comment